બહુ દોષ તારા અરે ! મેં બતાવ્યા,
વળી વાંક તારા હજારો ગણાવ્યા,
છતાં હું પિછાનું ગુણો શક્તિ તારી,
ઊંભો રૈ ' શક્યો છું સહાયે જ તારી. ---------- (૫૬)
પૂજ્ય શ્રી મોટા
મનને.
Showed your numerous defects,
Counted your crookedness thousands of times,
And yet I know your strength and goodness,
Oh! My mind with your help I sustain myself.
Pujya Shree Mota
To the mind
Stanza 56.