PUJYA SHREE MOTA

Thursday, May 30, 2013

TO THE MIND --- 10

વિચારો  ગમે  તે,  સ્ફૂરે  તે  થવા  દૈ,
ઊંડુ  સ્પર્શવા  ના  દઇ,  તેમને  હું,
અને  તેમની  છાપ  સ્હેજે  લગારે,
રહેવા  ન  દેવા  મથું ને  મથાવું.    --------- (૬૫)

પુજ્ય શ્રી મોટા
મનને.

Any thoughts that spring up, I let it,
Yet escaping their effects and deep impressions,
Oh! My mind, I try hard
And ask from you the same.

Pujya Shree Mota
To the mind
Stanza 65.