PUJYA SHREE MOTA

Thursday, March 3, 2022

PRAYER TO RECITE AFTER DEATH

 મૃત્યુ પછી ગાવાની પ્રાર્થના


ગયેલા આત્માને મનહ્રદયથી આપજે શાંતિ પૂરી

બધી રીતે તેનું પ્રભુ કરવજે કલ્યાણ શ્રીજી.

બધા જીવો સાથે ગત જીવનમાં જે થયેલા સંબંધાે

કરાવીદ્યો તેને સહુ તરફથી સાવ નિશ્ચિંત મુક્ત.

પૂજ્ય શ્રીમોટા

-------------------------------

PRAYER TO RECITE AFTER DEATH


Instill complete peace in the heart and the mind of the departed Atma

Oh, beneficent god! take care of the wellbeing of this soul in every way.

Oh, God, let all who had relationship with this soul in the past life

Set the departed soul free from all the bondages and in peace.

Pujya Shree Mota.